Privacy Policy

🔒 Privacy Policy | ગોપનીયતા નીતિ

Effective Date: 03/05/2025

1. Information We Collect

We may collect basic personal information such as your name, email address, device type, or IP address when you interact with our website (e.g., by commenting, subscribing, or filling a form).

2. How We Use Your Information

  • To provide daily horoscopes, news, app recommendations, and government scheme details.
  • To improve the quality and relevance of our content and user experience.
  • To communicate with users who contact us or subscribe to updates.

3. Disclaimer on Content Accuracy

While we strive to provide accurate and updated content, especially regarding horoscopes, government schemes, and news, we cannot guarantee 100% accuracy at all times. Users are encouraged to verify critical details through official sources before taking action. We are not liable for any losses or misunderstandings resulting from the use of information on our website.

4. Cookies

We may use cookies to track how you interact with our site and improve our content. You can choose to disable cookies in your browser settings.

5. Third-party Links

Our site may include links to third-party websites. We are not responsible for the privacy policies or content of those sites.

6. Your Consent

By using Chai Charcha, you consent to our Privacy Policy and the limitations described above.

7. Contact Us

If you have any questions, please contact us at: official.chaicharcha@gmail.com


🔒 ગોપનીયતા નીતિ (Gujarati)

પ્રભાવી તારીખ: 03/05/2025

1. અમે કઈ માહિતી એકત્ર કરીએ છીએ?

જ્યારે તમે અમારી સાઇટનો ઉપયોગ કરો છો ત્યારે તમારું નામ, ઇમેઇલ, ઉપકરણ પ્રકાર કે IP સરનામું જેવી માહિતી એકત્ર થઈ શકે છે.

2. માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે?

  • રોજનું રાશિફળ, સમાચાર, ઉપયોગી એપ્લિકેશન્સ અને સરકારી યોજનાઓ આપવા માટે.
  • અમારી સાઇટના અનુભવ અને કન્ટેન્ટ સુધારવા માટે.
  • જો તમે અમારો સંપર્ક કરો કે અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો તો જવાબ આપવા માટે.

3. માહિતીની ખાતરી બાબતે સ્પષ્ટતા

અમે જાણકારી યોગ્ય અને તાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ દરેક માહિતી 100% સાચી હોય એ ખરેખર શક્ય નથી. ખાસ કરીને રાશિફળ, યોજનાઓ કે સમાચાર અંગેની વિગતો ઓફિશિયલ સ્ત્રોત પરથી ચકાસી લેવી જરૂરી છે. માહિતીના આધાર પર લેવાયેલાં પગલાં બદલ અમે જવાબદાર રહી શકીશું નહીં.

4. કુકીઝ

અમે કુકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી વેબસાઇટ કેવી રીતે વપરાય છે તે સમજવામાં મદદ મળે. તમે કુકીઝ તમારા બ્રાઉઝર સેટિંગ્સથી બંધ કરી શકો છો.

5. તૃતીય પક્ષ લિંક્સ

અમારું સાઇટ અન્ય વેબસાઇટ્સની લિંક્સ આપી શકે છે. તેમનું કન્ટેન્ટ અને ગોપનીયતા નીતિ માટે અમે જવાબદાર નથી.

6. તમારું સંમતિ

ચા ચર્ચા સાઇટનો ઉપયોગ કરીને, તમે ઉપર જણાવેલી નીતિઓ સાથે સંમત થાઓ છો.

7. અમારો સંપર્ક કરો

કોઈ પ્રશ્ન હોય તો અમને ઇમેઇલ કરો: official.chaicharcha@gmail.com

ટિપ્પણી પોસ્ટ કરો (0)